Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે. પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ? સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી પરસ્પરના દૈહિક આકર્ષણથી એકબીજાની પૂજા કરવાથી એકબીજાની જરૂરિયાત સંતોષવાથી સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી પરસ્પરના દૈહિક આકર્ષણથી એકબીજાની પૂજા કરવાથી એકબીજાની જરૂરિયાત સંતોષવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : ઝિંદાદિલી આર્શીવાદ કવિયિત્રિ સામાજીક ઝિંદાદિલી આર્શીવાદ કવિયિત્રિ સામાજીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો : “મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.' પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ? અહંકાર પોતાનો હઠાગ્રહ પોતાની માન્યતાઓ પોતાની દૃષ્ટિ અહંકાર પોતાનો હઠાગ્રહ પોતાની માન્યતાઓ પોતાની દૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Sin x = Sin 60° Cos 30° - Cos 60° Sin 30° તો x = ___. 30° 60° 45° 0° 30° 60° 45° 0° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય સદા + એવ = સદૈવ વન + ઔષધિ = વનોષધી મહા + ઋષિ = મહાઋષિ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય સદા + એવ = સદૈવ વન + ઔષધિ = વનોષધી મહા + ઋષિ = મહાઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP