Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
બંધારણસભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નેહરુ
ડૉ. સચ્ચિદાનંદ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી માટે સાચો પારિભાષિક શબ્દ આપો :

પુણ્યશાળી સ્ત્રી
સતી સ્ત્રી
અખોવન
સૌભાગ્યવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP