ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર માર્કસ મેક્સવેબર માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર માર્કસ મેક્સવેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? મિનલ રાઠોડ દિવાળીબેન ભીલ દમયંતી બરડાઈ હમીદા મીર મિનલ રાઠોડ દિવાળીબેન ભીલ દમયંતી બરડાઈ હમીદા મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કોમ્પ્યુટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ? રાજા રમન્ના શકુંતલા દેવી રાણી પાણીગ્રહી રામાનુજ રાજા રમન્ના શકુંતલા દેવી રાણી પાણીગ્રહી રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? મણીબેન પટેલ અનસુયાબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા રત્નાબેન પલાસ મણીબેન પટેલ અનસુયાબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા રત્નાબેન પલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP