કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આપેલ બંને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ભારતે સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે ક્યું મિશન હાથ ધર્યું છે ?

ઓપરેશન નર્મદા
ઓપરેશન તાપી
ઓપરેશન યમુના
ઓપરેશન કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP