Talati Practice MCQ Part - 8 રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો ? સૂર્યા અને અજય દેવગણ બંને પ્રભાસ અજય દેવગણ સૂર્યા સૂર્યા અને અજય દેવગણ બંને પ્રભાસ અજય દેવગણ સૂર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'Embezzle' means : remunerable balance clear Misappropriate remunerable balance clear Misappropriate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સિંધુ સભ્યતાના ગુજરાતના કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે ? સૂરકોટડા લોથલ ધોળાવીરા રંગપુર સૂરકોટડા લોથલ ધોળાવીરા રંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. આપેલ બંને સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. આપેલ બંને સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP