સામાન્ય જ્ઞાન (GK) કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે? 506 (1) 506 (2) 504 (1) 504 (2) 506 (1) 506 (2) 504 (1) 504 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં FIDE વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહેનાર ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફ્રેંચ બેસ્તાઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 12 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 12 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અભ્યાસ અજ્ઞેયાસ્ત્ર-1નું આયોજન કર્યું હતું ? લદાખ રાજસ્થાન અરુણાચલ પ્રદેશ સિક્કિમ લદાખ રાજસ્થાન અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા સંગઠન/દેશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ફિટ ફોર 55 પેકેજ નામની યોજના રજૂ કરી ? અમેરિકા ઑસ્ટ્રેલિયા યુરોપિયન યુનિયન G20 અમેરિકા ઑસ્ટ્રેલિયા યુરોપિયન યુનિયન G20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP