કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને કયા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ? પરાક્રમ દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ નેતાજી દિવસ સ્વરાજ દિવસ પરાક્રમ દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ નેતાજી દિવસ સ્વરાજ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં રિપબ્લિક ઓફ કોરિયાએ ગાર્ડ ઓફ ઓનર તરીકે કોને સન્માનિત કર્યા ? એડમિરલ કરમવીરસિંઘ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરીયા જનરલ એમ. એમ. નરવણે જનરલ બિપિન રાવત એડમિરલ કરમવીરસિંઘ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરીયા જનરલ એમ. એમ. નરવણે જનરલ બિપિન રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ? રાષ્ટ્રપતિ સરસેનાપતિ સંરક્ષણપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ સરસેનાપતિ સંરક્ષણપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. એક પણ નહીં ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. એક પણ નહીં ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP