Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ? બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. ભોમિયો મેઘનાદ કલાપી શેષ ભોમિયો મેઘનાદ કલાપી શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ? મુંબઈમાં બસ ડ્રાઈવર કલકત્તામાં મેટ્રો કંડક્ટર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર મુંબઈમાં બસ ડ્રાઈવર કલકત્તામાં મેટ્રો કંડક્ટર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ડૉ. અબ્દુલ ક્લામનો જન્મ કયાં થયો હતો ? કન્યાકુમારી ચેન્નાઈ પોંડિચેરી રામેશ્વરમ્ કન્યાકુમારી ચેન્નાઈ પોંડિચેરી રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સૂપતી' નો અર્થ છે... સૂપ બનાવનાર સારો પતિ સલાટની હથોડી રાજા સૂપ બનાવનાર સારો પતિ સલાટની હથોડી રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP