Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ? ગંભીર - છીછરું અલૌકિક - દિવ્ય ઉપહાસ - મશ્કરી અભ્યાગત - અતિથિ ગંભીર - છીછરું અલૌકિક - દિવ્ય ઉપહાસ - મશ્કરી અભ્યાગત - અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગ્રાહક સુરક્ષાનો ધારો ભારતમાં ક્યારથી અમલમાં છે ? વર્ષ 1986 વર્ષ 1980 વર્ષ 1982 વર્ષ 1990 વર્ષ 1986 વર્ષ 1980 વર્ષ 1982 વર્ષ 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ? ખરતી ઊલ્કાઓને પ્લૂટો ગ્રહને ધૂમકેતુને શુક્રના તારાને ખરતી ઊલ્કાઓને પ્લૂટો ગ્રહને ધૂમકેતુને શુક્રના તારાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ? સુરેશ જોશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ સુન્દરમ્ સુરેશ જોશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે ? જામનગર રાજકોટ પોરબંદર કચ્છ જામનગર રાજકોટ પોરબંદર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP