Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતના બંધારણમાં કુલ કેટલી ભાષાને માન્યતા આપવામાં આવી છે ? 26 22 12 28 26 22 12 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણા દેવી ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ વિષ્ણુ ડે આશાપૂર્ણા દેવી ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ વિષ્ણુ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? અમદાવાદ રાજકોટ જૂનાગઢ વડોદરા અમદાવાદ રાજકોટ જૂનાગઢ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ? દલપતરામ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ દલપતરામ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - 'અંદરો અંદરની લડાઈ' યાદવાસ્થળી ઉચ્છેદક અરુણચિત્ર ચાંચિયાગીરી યાદવાસ્થળી ઉચ્છેદક અરુણચિત્ર ચાંચિયાગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP