સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર કે જમા બાકી સંદર્ભે નીચે દર્શાવેલાં ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના અન્ય ખાતાઓની બાકી કરતાં વિરુદ્ધ બાકી ધરાવે છે ? લેણદારોનું ખાતું મુડી ખાતું દેવીહુંડીઓનું ખાતું લેણીહૂંડીઓનું ખાતું લેણદારોનું ખાતું મુડી ખાતું દેવીહુંડીઓનું ખાતું લેણીહૂંડીઓનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નકારાયેલી લેણીહૂંડીની અસર : ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં સમીકરણો પૈકી કયું સમીકરણ ખરું નથી ? શરૂઆતનો સ્ટોક = આખર સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર ખરીદી = આખર સ્ટોક + વેચેલ માલની પડતર - શરૂનો સ્ટોક આખર સ્ટોક = શરૂનો સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર વેચેલા માલની પડતર = શરૂનો સ્ટોક + ખરીદી - આખર સ્ટોક શરૂઆતનો સ્ટોક = આખર સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર ખરીદી = આખર સ્ટોક + વેચેલ માલની પડતર - શરૂનો સ્ટોક આખર સ્ટોક = શરૂનો સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર વેચેલા માલની પડતર = શરૂનો સ્ટોક + ખરીદી - આખર સ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ શોધવા કયું ખાતું તૈયાર કરવામાં આવે છે ? દેવાદારોનું ખાતું આવક જાવક ખાતું લેણદારોનું ખાતું નફા નુકસાન ખાતું દેવાદારોનું ખાતું આવક જાવક ખાતું લેણદારોનું ખાતું નફા નુકસાન ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP