GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ? પ્રત્યય અનુગ ક્રિયાપદ સંયોજકો પ્રત્યય અનુગ ક્રિયાપદ સંયોજકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) રવીન્દ્રનાથ કૃત ‘ગીતાજંલી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ? રમણલાલ સોની નગીનદાસ પારેખ ભોળાભાઈ પટેલ પ્રસાદ બ્રહ્મભટ્ટ રમણલાલ સોની નગીનદાસ પારેખ ભોળાભાઈ પટેલ પ્રસાદ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘વાસુકી' ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખનાર સર્જકનું નામ જણાવો. રા.વિ. પાઠક સુન્દરમ્ જ્યંત ખત્રી ઉમાશંકર જોશી રા.વિ. પાઠક સુન્દરમ્ જ્યંત ખત્રી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘ગુજરાતી સાહિત્ય અકાદમી' નું સામયિક નીચેનામાંથી કયું છે ? 'એતદ્' 'નવનીત' 'પરબ' 'શબ્દ સૃષ્ટિ' 'એતદ્' 'નવનીત' 'પરબ' 'શબ્દ સૃષ્ટિ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘દર્શક' ની કઇ કૃતિને ભારતીય જ્ઞાનપીઠની મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો છે ? 'ઝેર તો પીધાં છે જાણી જાણી' 'સોક્રેટીસ' 'દીપનિર્વાણ' 'કુરૂક્ષેત્ર' 'ઝેર તો પીધાં છે જાણી જાણી' 'સોક્રેટીસ' 'દીપનિર્વાણ' 'કુરૂક્ષેત્ર' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP