GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ભારતે 'રાફેલ'ની ખરીદી કરી છે તે કયા દેશ પાસેથી ખરીદેલ છે ? અમેરિકા ચીન રશિયા ફ્રાન્સ અમેરિકા ચીન રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ‘વૃક્ષ કટીંગ' માટે ખારે કોલોની સમાચારમાં ચમકી હતી જેમાં સુપ્રિમ કોર્ટે પણ સૂચના આપેલ છે તે ‘ખારે કોલોની' કયા રાજ્યમાં આવેલી છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કયા દેશમાં મહિલા ક્રિકેટરોએ સતત 16 મેચ વન-ડે મેચ જીતીને નવો રેકોર્ડ તાજેતરમાં બનાવ્યો ? ભારત ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ભારત ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ? મગજની સર્જરી કિડની હૃદયરોગ ચામડીના રોગ મગજની સર્જરી કિડની હૃદયરોગ ચામડીના રોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 2019માં દ.આફ્રિકા સામે ભારતના ત્રણ રમતવીરોએ ટેસ્ટમાં બેવડી સદી કરેલ છે. નીચેના ચાર પૈકી કયા રમતવીરનો તેમાં સમાવેશ થતો નથી ? વિરાટ કોહલી રોહિત શર્મા મયંક અગ્રવાલ શિખર ધવન વિરાટ કોહલી રોહિત શર્મા મયંક અગ્રવાલ શિખર ધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP