ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો. લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બહેનની આંખોમાં ગંગા-યમુના છલકાઈ ગયાં.’ - અલંકાર ઓળખાવો. રૂપક વ્યતિરેક અતિશયોક્તિ શ્લેષ રૂપક વ્યતિરેક અતિશયોક્તિ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સભાની અદબ રાખી વાણી લગામ કરું છું. કે’તો નથી એટલું કે કેવાં એનાં નેણ છે.’ - પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. મનહર હરિગીત માલિની એક પણ નહીં મનહર હરિગીત માલિની એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ? સ્ત્રગ્ઘરા ઝૂલણા શાલિની સવૈયા સ્ત્રગ્ઘરા ઝૂલણા શાલિની સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોણ બદલતું સન્ધ્યાકાશે પલપલ નવલા પ્રેમળ ચીર ?’- સુંદરમની આ પંક્તિમાં કયો છંદ છે ? સવૈયા બત્રીસા સવૈયા એકત્રીસા ઝૂલણા મનહર સવૈયા બત્રીસા સવૈયા એકત્રીસા ઝૂલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP