ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સર્જી, તો કાં સર્જી તાત! માનવના મનમાં મધરાત.' -પંક્તિમાં રહેલ છંદ ઓળખો. ચોપાઈ શાર્દૂલવિક્રીડિત હરિગીત દોહરો ચોપાઈ શાર્દૂલવિક્રીડિત હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? સોરઠો ચોપાઈ હરિગીત દોહરો સોરઠો ચોપાઈ હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સીતા સમાણી સતી કોણ શાણી ?પતિપ્રતિજ્ઞાય સદા પ્રમાણી.’ - છંદ ઓળખાવો. શાલિની ઉપેન્દ્રવજા ઉપજાતિ ઇન્દ્રવજા શાલિની ઉપેન્દ્રવજા ઉપજાતિ ઇન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખી; હૈયું ચીરી ક્રૂર, ભરખે બીજાને ગરુડ.' - આ પંક્તિમાં કયો છંદ છે ? ઇન્દ્રવજા સોરઠો માલિની દોહરો ઇન્દ્રવજા સોરઠો માલિની દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પોતાનું એ નિંદતી ભાગ્ય બાલા, રોવા લાગી હાથ ઊંચા કરીને.’ - આ પંક્તિનો વૃત્ત નક્કી કરો. શાલિની સ્ત્રગ્ઘરા એક પણ નહીં દોહરો શાલિની સ્ત્રગ્ઘરા એક પણ નહીં દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP