ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સંસ્કૃતિ’ - સંજ્ઞાનો પ્રકાર જણાવો. અવિકારી દ્રવ્યવાચક સમૂહવાચક વિકારી અવિકારી દ્રવ્યવાચક સમૂહવાચક વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વીર ક્ષેત્ર વડોદરું’, ગુજરાત મધ્યે ગામ’. - રેખાંકિત બંને શબ્દમાં રહેલ સંજ્ઞા ઓળખાવો. સમૂહવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંજ્ઞા વિકારી છે ? પ્રકાશ પાંદડું હવા બારણું પ્રકાશ પાંદડું હવા બારણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અથર્વ શાળામાં પ્રાર્થના ગવડાવે છે. - વાક્યમાં કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે ? ગવડાવે પ્રાર્થના અથર્વ શાળા ગવડાવે પ્રાર્થના અથર્વ શાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો. કાગડો - જાતિવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP