ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું.

છાયા ગંધર્વના પ્રેમમાં પડી.
છાયા ગંધર્વને પ્રેમ કરે છે.
શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી.
છાયા ગંધર્વને પ્રેમ કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
કુંવર રડી પડી.

કુંવરથી રડી પડાયું.
કુંવર રડી પડશે.
કુંવર રડશે નહીં.
કુંવરથી રડી પડાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
તે ખાય છે.

તેની પાસે ખાવાશે
તેને ખવડાવે છે
તેનાથી ખવાય છે
તેને ખવડાવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP