ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબરૂ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી અવ્યવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતોલ, અતીવ, અતિચાર,અતલસ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતોલ, અતીવ, અતિચાર,અતલસ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતલસ, અતિચાર, અતીવ, અતોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ સવૈયા દોહરો ઝૂલણા હરિગીત સવૈયા દોહરો ઝૂલણા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અતડું તડું મિલનસાર અલગ અતર તડું મિલનસાર અલગ અતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મતતભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતનભનગાગા મતતભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતનભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP