ભારતનો ઈતિહાસ (History of India) મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી... ? ભારાણી શકુંતલા બ્રાહ્મી વિમળા ભારાણી શકુંતલા બ્રાહ્મી વિમળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1935 1930 1932 1931 1935 1930 1932 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? 1857 નો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો ચેન્નઈનો બળવો કલકત્તાનો બળવો 1857 નો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો ચેન્નઈનો બળવો કલકત્તાનો બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? હિન્દ ન્યૂઝ પંજાબ કેસરી બેંગોલ ગેઝેટ ધી ઈન્ડિયા હિન્દ ન્યૂઝ પંજાબ કેસરી બેંગોલ ગેઝેટ ધી ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ? મૌલાના આઝાદ લિયાકત અલી સૈયદ અહમદ બરેલવી ખાન અબ્દુલ ગફારખાન મૌલાના આઝાદ લિયાકત અલી સૈયદ અહમદ બરેલવી ખાન અબ્દુલ ગફારખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP