Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે. હું કોણ ? શુક્ર શનિ પૃથ્વી સૂર્ય શુક્ર શનિ પૃથ્વી સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કયા ધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો ? ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1853 પિટનો ધારો ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1853 પિટનો ધારો ચાર્ટર એક્ટ-1813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. માય ડીયર જયુ ઘનશ્યામ જયેન્દ્ર શેખડીવાળા સેહેની માય ડીયર જયુ ઘનશ્યામ જયેન્દ્ર શેખડીવાળા સેહેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP