શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાચિહ્ન સીમાધાર સીમાંત નિ:સીમ સીમાચિહ્ન સીમાધાર સીમાંત નિ:સીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર ગુનેગાર આતંકવાદી અહિંસક હિંસક ગુનેગાર આતંકવાદી અહિંસક હિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે સાચો શબ્દ લખો :હાથીદાંત, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર પાવડો હથોડો કરવત સંઘાડો પાવડો હથોડો કરવત સંઘાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિ:સ્પૃહ નિરંકુશ નિરાભિમાની નિષ્ક્રિય નિ:સ્પૃહ નિરંકુશ નિરાભિમાની નિષ્ક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નસમજણું નાસૂઝણું મૂઢ કિકર્તવ્યમૂઢ નસમજણું નાસૂઝણું મૂઢ કિકર્તવ્યમૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP