શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સમોવડિયા સામાજિક સમકાલીન સમકાલિક સમોવડિયા સામાજિક સમકાલીન સમકાલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું સાંબેલાધાર મૂશળધાર સરવડું ટપકટપક પડવું સાંબેલાધાર મૂશળધાર સરવડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરો.વતન છોડી બીજા સ્થળે જવું. હિજરત પ્રવાસ વનવાસ તીર્થાટન હિજરત પ્રવાસ વનવાસ તીર્થાટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. ક્ષણભંગુર અસહ્ય અકથ્ય અજીત ક્ષણભંગુર અસહ્ય અકથ્ય અજીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે ? મરુભૂમિ સંયોગીભૂમિ દ્વીપકલ્પ રાણદ્વીપ મરુભૂમિ સંયોગીભૂમિ દ્વીપકલ્પ રાણદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP