કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) આર્થિક વિકાસ સંસ્થા (IEG) સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રઘુરામ રાજન ડૉ.મનમોહનસિંહ એન.કે.સિંહ અમર્ત્ય સેન રઘુરામ રાજન ડૉ.મનમોહનસિંહ એન.કે.સિંહ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓ અને બાળકો માટે પોષણ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? હરિયાણા મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિગ મિશનના પ્રથમ તબક્કા દરમિયાન વિવિધ સંસ્થામાં સ્થાપવામાં આવેલા સુપર કમ્પ્યૂટર અંગેનું અયોગ્ય જોડી પસંદ કરો. IIT ગાંધીનગર - પરમ સંગણક IIT ભુવનેશ્વર - પરમ શિવાય IIT ખડગપુર - પરમ શક્તિ IISER પુણે - પરમ સિદ્ધિ IIT ગાંધીનગર - પરમ સંગણક IIT ભુવનેશ્વર - પરમ શિવાય IIT ખડગપુર - પરમ શક્તિ IISER પુણે - પરમ સિદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ટ્રીબ્યુનલ રિફોર્મ્સ (સુવ્યવસ્થીકરણ અને સેવાની શરતો) વટહુકમ, 2021 અનુસાર, ટ્રીબ્યુનલ્સના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે ? 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં UK સ્થિત પેમેન્ટ્સ સિસ્ટમ્સ કંપની ACIએ જારી કરેલા ડિજિટલ ચૂકવણી અંગેના અહેવાલ અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રૉનિક્સ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો વર્ષ ___ સુધીમાં 50% થઈ જશે. વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP