Gujarat Police Constable Practice MCQ Part - 2 કયું સાધન પોઈન્ટિંગ ડિવાઈસ તરીકે ઓળખાય છે ? Keyboard Scanner Mouse Plotter Keyboard Scanner Mouse Plotter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અયોગ્ય જોડકુ શોધો. ઊંડી ઈતિહાસ દ્રષ્ટિવાળા સર્જક – મનુભાઈ પંચોલી વિદ્યાવાચસ્પતિ – રામનારાયણ પાઠક શતાવધાની – શ્રીમદ રાજચંદ્ર ગ્રામજીવનના સમર્થ સર્જક – ચુનીલાલ મડિયા ઊંડી ઈતિહાસ દ્રષ્ટિવાળા સર્જક – મનુભાઈ પંચોલી વિદ્યાવાચસ્પતિ – રામનારાયણ પાઠક શતાવધાની – શ્રીમદ રાજચંદ્ર ગ્રામજીવનના સમર્થ સર્જક – ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નરસિંહ મહેતાની કથા સાથે સંકળાયેલ ગોપનાથ મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? દ્વારકા પોરબંદર ભાવનગર જૂનાગઢ દ્વારકા પોરબંદર ભાવનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ, 1872માં કુલ કેટલી કલમો છે ? 168 167 165 166 168 167 165 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 5 લિટર 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર 7 લિટર 15 લિટર 10 લિટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે શુધ્ધ દુધ = x લિટર 10 લિટરના 5% = (10+x) લિટરના 2% 10 × 5/100 = (10+x) × 2/100 50 = 20 + 2x 50 - 20 = 2x x = 30/2 = 15 લિટર