સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાવહીમાં તૈયાર કરેલા ખાતાના સરવાળાની ભૂલ એ ___ ભૂલ છે. ગાણિતીક ગેરરજૂઆત નીતિઓના અમલ વિસરચૂક ગાણિતીક ગેરરજૂઆત નીતિઓના અમલ વિસરચૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દેવાદાર પાસેથી વસૂલ કરવાપાત્ર રકમ, વસૂલાત માટેનાં યોગ્ય પગલાં લીધા સિવાય માંડી વાળવામાં આવે તો તે. ___ ભૂલ છે. ગણિતીક વિસરચૂક દગો નીતિના અમલ ગણિતીક વિસરચૂક દગો નીતિના અમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ, હિસાબોની નોંધ અને નાણાંકીય પત્રકો તૈયાર કરવા સાથે સંબંધ ધરાવે છે. પડતર સંચાલકીય એકનોંધી નાણાંકીય પડતર સંચાલકીય એકનોંધી નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ વસ્તુ કે સેવાના એકમની વેચાણ કિંમત નક્કી કરવામાં મદદરૂપ થાય છે. પડતર સંચાલકીય એકનોંધી નાણાંકીય પડતર સંચાલકીય એકનોંધી નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ ધંધાના આર્થિક પરિણામનું અને ધંધાની આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. એકનોંધી સંચાલકીય નાણાંકીય પડતર એકનોંધી સંચાલકીય નાણાંકીય પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP