GSSSB Bin Sachivalay Mock Test 1 તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે "નદી ઉત્સવ" નું સમાપન કયાથી કર્યુ ? ગાંધીનગર વડોદરા મહેસાણા અહમદાબાદ ગાંધીનગર વડોદરા મહેસાણા અહમદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી અરવિંદ ઘોષની કેટલામી જન્મજયંતીની ઉજવણી કરી ? 200 150 100 50 200 150 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 તાજેતરમાં 15 થી 18 વર્ષના તમામ બાળકોને Covid-19 ની રસી આપનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ? દિલ્હી લદ્દાખ ચંદીગઢ લક્ષદ્વીપ દિલ્હી લદ્દાખ ચંદીગઢ લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 લોહીની સગાઇ કયા પ્રકારની સાહિત્યિક રચના છે ? નવલકથા કાવ્યસંગ્રહ નવલિકા એકાંકીનાટક નવલકથા કાવ્યસંગ્રહ નવલિકા એકાંકીનાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ? રિલાયન્સ કપ વિલ્સન કપ કોકો કોલા કપ પ્રુડેન્શીયલ કપ રિલાયન્સ કપ વિલ્સન કપ કોકો કોલા કપ પ્રુડેન્શીયલ કપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP