ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. એડમ સ્મિથ અમર્ત્ય સેન મહાલનોબિસ કેઈન્સ એડમ સ્મિથ અમર્ત્ય સેન મહાલનોબિસ કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો કયારે થયો છે ? 1937 1934 1947 1949 1937 1934 1947 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1986થી ઈ.સ. 1963થી ઈ.સ. 1970થી ઈ.સ. 1992થી ઈ.સ. 1986થી ઈ.સ. 1963થી ઈ.સ. 1970થી ઈ.સ. 1992થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935 માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફીસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? મુંબઈ હૈદરાબાદ દિલ્હી કલકત્તા મુંબઈ હૈદરાબાદ દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામા આવ્યું ? 2001 1991 1969 1956 2001 1991 1969 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP